GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નખ શેના બનેલા હોય છે ? આયર્ન કેરોટીન પ્રોટીન હિમોગ્લોબીન આયર્ન કેરોટીન પ્રોટીન હિમોગ્લોબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સંકલિત બાળ વિકાસ યોજનાના મુખ્ય કેટલા હેતુઓ છે ? ચાર છ સાત પાંચ ચાર છ સાત પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ભારત સરકારના રાષ્ટ્રીય કાર્યક્રમ ઉન્નત જ્યોતિ દ્વારા કિફાયતી LED યોજનાનું નામ શું છે ? જન ધન યોજના ઉજાલા યોજના પ્રકાશપુંજ યોજના જ્યોતિ યોજના જન ધન યોજના ઉજાલા યોજના પ્રકાશપુંજ યોજના જ્યોતિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ફકત સ્તનપાન કરતું બાળક 24 કલાકમાં કેટલી વખત પેશાબ કરે તો માનવું કે બાળકને માતાનું.દૂધ પૂરતું છે ? 5 વખત 4 વખત 3 વખત 6 વખત 5 વખત 4 વખત 3 વખત 6 વખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) કિશોરીઓને લોહતત્ત્વતી ગોળી આપવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો છે ? સોમવાર મંગળવાર બુધવાર ગુરૂવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરૂવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નીચેનામાંથી બાળકની સ્વાભાવિક વિશેષતા કઈ નથી ? પુનરાવર્તન અંગૂઠો ચૂસવો અનુકરણ જિજ્ઞાસાવૃત્તિ પુનરાવર્તન અંગૂઠો ચૂસવો અનુકરણ જિજ્ઞાસાવૃત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP