કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ કોને એનાયત થયો ?

અનુરાધા પોંડવાલ
વર્ષાબેન ત્રિવેદી
અનુરાધા પોંડવાલ અને વર્ષાબેન ત્રિવેદી
ઐશ્વર્યા મજમુદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

17 ડિસેમ્બર
18 ડિસેમ્બર
15 ડિસેમ્બર
16 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય રીતે કેટલા દિવસના તીવ્ર શિયાળાના સમયગાળાને 'ચિલ્લઈ કલાન' તરીકે ઓળખવામાં આવે છે ?

10 દિવસ
20 દિવસ
15 દિવસ
40 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP