GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) છંદ ઓળખાવો :ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી, પટેલ પાંચો નામ. ચોપાઈ દોહરો મનહર અનુષ્ટુપ ચોપાઈ દોહરો મનહર અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચેનામાંથી સાચી સંધિ શોધો : ‘સામી’ સા + શ્ચર્ય સ + એશ્વર્ય સ + આશ્ચર્ય સાસુ + અચર્ય સા + શ્ચર્ય સ + એશ્વર્ય સ + આશ્ચર્ય સાસુ + અચર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) વિરોધાર્થી શબ્દ લખો : ‘વ્યષ્ટિ’ વૃષ્ટિ સમષ્ટિ સમદ્રષ્ટિ દૃષ્ટિ વૃષ્ટિ સમષ્ટિ સમદ્રષ્ટિ દૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ડિસેમ્બર 2015માં ફિલિપાઈન્સમાં કયા વાવાઝોડા એ તબાહી મચાવી હતી ? ગંગા મેલર હરિકેન ત્સુનામી ગંગા મેલર હરિકેન ત્સુનામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ભારતીય બંધારણમાં રાજ્યના રાજ્યપાલની નિવૃત્તિ વય કેટલી છે ? 65 60 58 હોતી નથી 65 60 58 હોતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અટલ બિહારી વાજપેયી પંડિત જવાહરલાલ નહેરુ ડૉ. વિક્રમ સારાભાઈ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અટલ બિહારી વાજપેયી પંડિત જવાહરલાલ નહેરુ ડૉ. વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP