કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ભારત અને ક્યા દેશના રાજકીય સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ લોગોનું અનાવરણ કરવામાં આવ્યું ?

સ્વીડન
બેલ્જિયમ
નોર્વે
કેનેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવ્યું હતું ?

આંધ્ર પ્રદેશ
ઓડિશા
તેલંગાણા
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
ગ્રેવોટર મેનેજમેન્ટ માટેનું સુજલામ 2.0 અભિયાન કયા મંત્રાલયની પહેલ છે ?

જળશક્તિ મંત્રાલય
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP