કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ચા શ્રમિકો માટે મુખ્યમંત્રી ચા શ્રમી કલ્યાણ પ્રકલ્પની ઘોષણા કરી ? મિઝોરમ ત્રિપુરા આસામ મેઘાલય મિઝોરમ ત્રિપુરા આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં પુષ્કરસિંહ ધામી ક્યા રાજ્યના બીજીવાર મુખ્યમંત્રી બન્યા ? પંજાબ મણિપુર ઉત્તરાખંડ ગોવા પંજાબ મણિપુર ઉત્તરાખંડ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં બિહાર દિવસ 2022ની થીમ જળ જીવન હરિયાળી હતી. 22 માર્ચના રોજ બિહારનો 110મો સ્થાપના દિવસ મનાવાયો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં બિહાર દિવસ 2022ની થીમ જળ જીવન હરિયાળી હતી. 22 માર્ચના રોજ બિહારનો 110મો સ્થાપના દિવસ મનાવાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ધર્મ ગાર્ડિયન યુદ્ધાભ્યાસ ભારત અને જાપાન વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ધર્મ ગાર્ડિયન 2022 યુદ્ધાભ્યાસનું આયોજન કર્ણાટકના બેલગાવીમાં મરાઠા લાઈટ ઈન્ફન્ટ્રી રેજિમેન્ટલ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. ધર્મ ગાર્ડિયન યુદ્ધાભ્યાસ ભારત અને જાપાન વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ધર્મ ગાર્ડિયન 2022 યુદ્ધાભ્યાસનું આયોજન કર્ણાટકના બેલગાવીમાં મરાઠા લાઈટ ઈન્ફન્ટ્રી રેજિમેન્ટલ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કઈ બની ? સાઉથ ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (SECL) મહાનદી કોલફીલ્ડ્સ લિ. (MCL) વેસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (WCL) ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (ECL) સાઉથ ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (SECL) મહાનદી કોલફીલ્ડ્સ લિ. (MCL) વેસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (WCL) ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (ECL) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સધર્ન પેટ્રોકેમિકલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (SPIC) દ્વારા ક્યા સ્થળે ફલોટિંગ સોલાર પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી ? ભોપાલ (મધ્ય પ્રદેશ) થુથુકુડી (તમિલનાડુ) કોચીન (કેરળ) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ભોપાલ (મધ્ય પ્રદેશ) થુથુકુડી (તમિલનાડુ) કોચીન (કેરળ) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP