રમત-ગમત (Sports) ‘ક્રિકેટના જાદુગર’ તરીકે કોને ઓળખવામાં આવે છે ? કપિલ દેવ ૨ણજિત સિંહજી સચિન તેંડુલકર રવિ શાસ્ત્રી કપિલ દેવ ૨ણજિત સિંહજી સચિન તેંડુલકર રવિ શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચેનામાંથી સૌથી નાનું શું છે ? હૉકી બૉલ સ્કવૉશ બૉલ ટેનિસ બૉલ ક્રિકેટ બૉલ હૉકી બૉલ સ્કવૉશ બૉલ ટેનિસ બૉલ ક્રિકેટ બૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારતમાં કઈ રમતમાં 'સંતોષ ટ્રોફી' એનાયત કરવામાં આવે છે ? ખોખો કબડ્ડી વોલીબોલ ફૂટબોલ ખોખો કબડ્ડી વોલીબોલ ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 2018 એશિયન ગેમ્સ કયા દેશમાં યોજાઈ ? ઈન્ડોનેશિયા ભારત જર્મની ચીન ઈન્ડોનેશિયા ભારત જર્મની ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ક્રિકેટના મેદાનમાં બે વિકેટ વચ્ચેનું અંતર પીચની લંબાઈ કેટલી હોવી જોઈએ ? 36 વાર 22 વાર 30 વાર 18 વાર 36 વાર 22 વાર 30 વાર 18 વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 'પિંગ પોંગ' કઈ રમતનું બીજું નામ છે ? લોન ટેનિસ આઈસ હોકી કેરમ ટેબલ ટેનિસ લોન ટેનિસ આઈસ હોકી કેરમ ટેબલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP