રમત-ગમત (Sports)
ઈંગ્લિશ ચેનલ તરીને પસાર કરનાર પ્રથમ ભારતીય કોણ હતા ?

દુર્ગા બેનરજી
આરતી પ્રધાન
સુસ્મિતા સેન
મિહીર સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત કઈ છે ?

ફિલ્ડ હોકી
ફૂટબૉલ
કબડ્ડી
ક્રિકેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ક્રિકેટ વિશ્વમાં ધ વોલ તરીકેની આગવી ઓળખ ભારતનો કયો ક્રિકેટર ધરાવે છે ?

સચિન તેંડુલકર
ધોની
રાહુલ દ્રવિડ
વી.વી.એસ લક્ષ્મણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ક્યા દેશે 2018 દુબઈ ક્બડ્ડી માસ્ટર્સ ટૂર્નામેન્ટ જીતી હતી ?

પાકિસ્તાન
ભારત
ઇરાન
કૈન્યા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP