કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ભારતીય સૈન્યના એન્જિનિયરોએ ક્યા સ્થળે 3D રેપિડ કન્ટ્રકશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જવાનો માટે 3D પ્રિન્ટેડ હાઉસ બનાવ્યું ?

જેસલમેર
ગાંધીનગર
પુણે
ભોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
કેન્દ્ર સરકારની PM MITRA યોજના હેઠળ ગુજરાતના ક્યા સ્થળે ટેક્સટાઈલ પાર્કની સ્થાપના કરાશે ?

પારડી (વલસાડ)
માંડવી (સુરત)
વાંસી-બોરસી (નવસારી)
તળાજા (ભાવનગર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
અર્થ અવર ક્યારે મનાવાય છે ?

માર્ચ મહિનાના છેલ્લા રવિવારે
માર્ચ મહિનાના છેલ્લા સોમવારે
માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે
માર્ચ મહિનાના છેલ્લા શનિવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP