ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાડભૂત બેરેજ યોજના કઈ નદી પરની યોજના છે ? નર્મદા તાપી સાબરમતી મહી નર્મદા તાપી સાબરમતી મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારની તળેટીમાં આવેલ જુનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નવું નામ 'મુસ્તફાબાદ' કયા રાજવીએ આપ્યું હતું ? મુઝફ્ફરશાહ બીજો બહાદુર શાહ મહેમુદ બેગડો અહેમદ શાહ મુઝફ્ફરશાહ બીજો બહાદુર શાહ મહેમુદ બેગડો અહેમદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી ? કીર્તિ મંદિર ગુજરાત વિદ્યાપીઠ હૃદય કુંજ અક્ષરધામ કીર્તિ મંદિર ગુજરાત વિદ્યાપીઠ હૃદય કુંજ અક્ષરધામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનું ભૂમિપૂજન ક્યા રથળે કરવામાં આવ્યું હતું ? માણેકબુરજ દિલ્હી દરવાજા લાલ દરવાજા સરખેજ માણેકબુરજ દિલ્હી દરવાજા લાલ દરવાજા સરખેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ નર્મદાશંકરના લગ્ન કઈ વિધવા સાથે થયા હતા ? નર્મદાગૌરી લીલાવતી મંગલા સુશિલા નર્મદાગૌરી લીલાવતી મંગલા સુશિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પારસીઓના ધર્મપુસ્તક ઝંદ અવેસ્તા કયા વેદને મળતું આવે છે ? અથર્વવેદ સામવેદ યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ સામવેદ યજુર્વેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP