કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિકલ્પ પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. આપેલ બંને IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. આપેલ બંને IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારત ક્યા પાડોશી દેશ સાથે સંયુક્ત જળ વિકાસ સમિતિ બનાવવા અંગે સહમત થયું ? ચીન બાંગ્લાદેશ પાકિસ્તાન નેપાળ ચીન બાંગ્લાદેશ પાકિસ્તાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ફ્લાઈંગ ટ્રેનર વિમાન હંસા-NGનો વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે ? HAL BDL ISRO CSIR-NAL HAL BDL ISRO CSIR-NAL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં RBIએ ફીચર ફોનથી પે કરવા માટે કઈ સુવિધા લૉન્ચ કરી ? UPI123Pay UPI Pay I-Pay 123 UPI UPI123Pay UPI Pay I-Pay 123 UPI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા શહેરમાં ગુજરાતની પ્રથમ ઑડિયોલોજી સ્પીસ લેગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું ? અમદાવાદ સુરત રાજકોટ વડોદરા અમદાવાદ સુરત રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતીય સૈન્ય ક્યા દેશ સાથે એક્સ-દસ્તલિક(EX-DUSTLIK) અભ્યાસનું આયોજન કરશે ? નેપાળ ઉઝબેકિસ્તાન સાઉદી અરેબિયા ઓમાન નેપાળ ઉઝબેકિસ્તાન સાઉદી અરેબિયા ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP