કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં કઈ સંસ્થાએ રુડકી વોટર કોન્કલેવ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
IIT રુડકી
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં કયા મંત્રાલયે સ્ત્રી મનોરક્ષા પ્રોજેક્ટ શરૂ કર્યો છે ?

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
શિક્ષણ મંત્રાલય
ગૃહ મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં કઈ ભારતીય ખેલાડીએ સ્વિસ ઓપન 2022નો ખિતાબ જીત્યો ?

અમીતા સિંઘ
જવાલા ગુટ્ટા
પી.વી.સિંધુ
સાઈના નહેવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
‘વન નેશન, વન પ્રોડક્ટ' લાગુ કરનારુ પૂર્વ તટનું પ્રથમ રેલવે સ્ટેશન ક્યું બન્યું ?

ચેન્નાઈ રેલવે સ્ટેશન
વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન
હૈદરાબાદ રેલવે સ્ટેશન
અમરાવતી રેલવે સ્ટેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP