કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સંસ્થાનવાદી ભારતના સંદર્ભમાં શાહ નવાઝ ખાન, પ્રેમકુમાર સહગલ અને ગુરૂબક્ષસિંહ ધિલ્લોનને શેના માટે યાદ કરવામાં આવે છે ? સ્વદેશી અને બહિષ્કાર આંદોલનના નેતા તરીકે બંધારણભામાં પ્રારૂપ સમિતિના સભ્યો તરીકે 1946માં અંતરિમ સરકારના સભ્યો તરીકે આઝાદ હિન્દ ફોજ (ઈન્ડિયન નેશનલ આર્મી )ના અધિકારીઓ તરીકે સ્વદેશી અને બહિષ્કાર આંદોલનના નેતા તરીકે બંધારણભામાં પ્રારૂપ સમિતિના સભ્યો તરીકે 1946માં અંતરિમ સરકારના સભ્યો તરીકે આઝાદ હિન્દ ફોજ (ઈન્ડિયન નેશનલ આર્મી )ના અધિકારીઓ તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ ક્ષય દિવસ (World Tuberculosis Day) ક્યારે મનાવાય છે ? 28 માર્ચ 16 માર્ચ 24 માર્ચ 30 માર્ચ 28 માર્ચ 16 માર્ચ 24 માર્ચ 30 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને FICCI દ્વારા વિંગ્સ ઈન્ડિયા 2022નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? પુણે મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ પુણે મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 19 માર્ચ 15 માર્ચ 25 માર્ચ 12 માર્ચ 19 માર્ચ 15 માર્ચ 25 માર્ચ 12 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં નિધન પામેલા હેમાનંદા બિસ્વાલ ક્યા રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા ? ઓડિશા ઉત્તર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર ઓડિશા ઉત્તર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્વદેશ દર્શન પુરસ્કાર ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? ગૃહ મંત્રાલય પ્રવાસન મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય પ્રવાસન મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP