કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
સ્વચ્છાગ્રહ કાર્યક્રમનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

જળ શક્તિ મંત્રાલય
આપેલ તમામ
સંસ્કૃતિ મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિકલ્પ પસંદ કરો.

આપેલ બંને
IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું.
આપેલ પૈકી એક પણ નહીં
IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP