કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ટ્રાન્સઝેન્ડર વ્યક્તિઓ માટે ગુજરાતના કયા શહેરમાં એક આશ્રય સ્થળ 'ગરિમા ગૃહ' નું ઉદઘાટન કરવામાં આવ્યું ? અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ચિલ્લઈ ખુર્દ્દ' અને 'ચિલ્લઈ બચ્ચા' શેના માટે વપરાતા પ્રચલિત શબ્દો છે ? શિયાળુ પાક જમ્મુ-કાશ્મીરના શિયાળાના સમયગાળાના શબ્દો જમ્મુ કાશ્મીરની રાજ્ય રમતના શબ્દો જમ્મુ-કાશ્મીરના કલા અને સંસ્કૃતિના શબ્દો શિયાળુ પાક જમ્મુ-કાશ્મીરના શિયાળાના સમયગાળાના શબ્દો જમ્મુ કાશ્મીરની રાજ્ય રમતના શબ્દો જમ્મુ-કાશ્મીરના કલા અને સંસ્કૃતિના શબ્દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ચેન્જ-5 લુનાર મિશન'નો મુખ્ય ઉદ્દેશ જણાવો ? ચંદ્ર પર પાણી શોધવું ચંદ્રના ખડકોના નમુનાઓ એકત્રિત કરવા એક પણ નહીં ચંદ્ર પર ઉતરાણ ચંદ્ર પર પાણી શોધવું ચંદ્રના ખડકોના નમુનાઓ એકત્રિત કરવા એક પણ નહીં ચંદ્ર પર ઉતરાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં સબમરીન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? 7 ડિસેમ્બર 6 ડિસેમ્બર 8 ડિસેમ્બર 9 ડિસેમ્બર 7 ડિસેમ્બર 6 ડિસેમ્બર 8 ડિસેમ્બર 9 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં પેપરલેસ ઈ-બોર્ડિંગ સેવા શરૂ કરનારૂં દેશનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું ? રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, હૈદરાબાદ ચેન્નાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ચેન્નાઈ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, હૈદરાબાદ ચેન્નાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ચેન્નાઈ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે ? વિશાખાપટ્ટનમ શિપયાર્ડ લિમિટેડ કોલકાતા શિપયાર્ડ લિમિટેડ મઝગાવ શિપયાર્ડ લિમિટેડ કોચીન શિપયાર્ડ લિમિટેડ વિશાખાપટ્ટનમ શિપયાર્ડ લિમિટેડ કોલકાતા શિપયાર્ડ લિમિટેડ મઝગાવ શિપયાર્ડ લિમિટેડ કોચીન શિપયાર્ડ લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP