કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં દિવ્યાંગજન સહાય શિબિરનું આયોજન કઇ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું ? ONGC નીતિ આયોગ ALIMCO,કાનપુર IIT દિલ્હી ONGC નીતિ આયોગ ALIMCO,કાનપુર IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2023નો મેન્સ હોકી વર્લ્ડકપ ભારતમાં કયા રાજ્યમાં રમાશે ? કેરળ તેલંગાણા કર્ણાટક ઓડિશા કેરળ તેલંગાણા કર્ણાટક ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 10 ઓક્ટોબર, 2020ના રોજ ઉજવાયેલા વિશ્વ પ્રવાસી પક્ષી દિવસની થીમ જણાવો. Protect Birds:Be the Solution to Plastic Pollution Sustainable Development for Wildlife and People. Unifying Our Voices for Bird Conservation Birds connect our world Protect Birds:Be the Solution to Plastic Pollution Sustainable Development for Wildlife and People. Unifying Our Voices for Bird Conservation Birds connect our world ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'ધ લાન્સેટ' આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલ દ્વારા પ્રકાશિત બોડી માસ ઇન્ડેક્ષ(BMI) રેન્કિંગ 2019માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો? 182મો 180મો 196મો 176મો 182મો 180મો 196મો 176મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં બંધારણ સભા દ્વારા ભારતના બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો ? 26 નવેમ્બર 1948 26 નવેમ્બર 1950 26 નવેમ્બર 1951 26 નવેમ્બર 1949 26 નવેમ્બર 1948 26 નવેમ્બર 1950 26 નવેમ્બર 1951 26 નવેમ્બર 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાષ્ટ્રીય ગ્રાહક દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 24 ડિસેમ્બર 23 ડિસેમ્બર 21 ડિસેમ્બર 22 ડિસેમ્બર 24 ડિસેમ્બર 23 ડિસેમ્બર 21 ડિસેમ્બર 22 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP