GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
ગુજરાતની પ્રથમ સહકારી મંડળી કઈ છે ?

વલારડી સેવા સહકારી મંડળી લિ.
ધી અન્યોન્ય સહાયકારી સહકારી મંડળી
ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ,
અમૂલ્ય ધિરાણ સહકારી મંડળી લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
સહકારી મંડળીના કામકાજ અને સંચાલન માટે શું ઘડવામાં આવે છે ?

નિયમો
ઠરાવો
અહી દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં.
પેટા નિયમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP