GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
એવો વિસ્તાર કે જ્યાં ઘણાં બધાં કુટુંબ/વસ્તી એક સાથે રહેતા હોય અને પોતાની રોજબરોજની જીવન જરૂરિયાતો પૂરી કરવા માટે એકબીજા પર આધારિત હોય, જે બંને માટે લાભદાયી હોય તેને શું કહેવાય ?

વર્ગ
સમૂહ
સમાજ
સમુદાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
ગુજરાતની ઉત્તર – દક્ષિણ લંબાઈ અને પૂર્વ - પશ્ચિમ લંબાઇ વચ્ચે કેટલો તફાવત છે ?

70 કિ.મી.
220 કિ.મી.
190 કિ.મી.
90 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP