GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
‘દર્શક' ની કઇ કૃતિને ભારતીય જ્ઞાનપીઠની મૂર્તિદેવી પુરસ્કાર એનાયત થયો છે ?

'દીપનિર્વાણ'
'ઝેર તો પીધાં છે જાણી જાણી'
'કુરૂક્ષેત્ર'
'સોક્રેટીસ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
પોતાના ઘટકની આંગણવાડીની અવારનવાર મુલાકાત લઈ સ્ટાફ મીટીંગ કોણ બોલાવે છે ?

એ.સી. ડી. પી. ઓ.
સી.ડી. પી. ઓ.
મુખ્ય સેવિકા
પ્રોગ્રામ ઓફિસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
નીચેનામાંથી કઈ કૃતિ ચંદ્રવદન મહેતાની નથી ?

મંદાકિની
આગગાડી
બાંધ ગઠરિયાં
ઉર્ધ્વલોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP