GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) "ગોરમાને પાંચે આંગળિયે પુજયાં....." ગીતના કવિનું નામ જણાવો. રમેશ પારેખ વિનોદ જોશી અનિલ જોશી લાલજી કાનપરિયા રમેશ પારેખ વિનોદ જોશી અનિલ જોશી લાલજી કાનપરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સામુદાયિક ભાગીદારી મેળવવાની પ્રત્યક્ષ પદ્ધતિઓમાં નીચેનામાંથી કઈ નથી ? મેળો મીટીંગ લેખિત માધ્યમો ગૃહ મુલાકાત મેળો મીટીંગ લેખિત માધ્યમો ગૃહ મુલાકાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ‘દર્શક' ની કઇ કૃતિને ભારતીય જ્ઞાનપીઠની મૂર્તિદેવી પુરસ્કાર એનાયત થયો છે ? 'સોક્રેટીસ' 'ઝેર તો પીધાં છે જાણી જાણી' 'દીપનિર્વાણ' 'કુરૂક્ષેત્ર' 'સોક્રેટીસ' 'ઝેર તો પીધાં છે જાણી જાણી' 'દીપનિર્વાણ' 'કુરૂક્ષેત્ર' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) રવીન્દ્રનાથ કૃત ‘ગીતાજંલી’ નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે ? રમણલાલ સોની પ્રસાદ બ્રહ્મભટ્ટ ભોળાભાઈ પટેલ નગીનદાસ પારેખ રમણલાલ સોની પ્રસાદ બ્રહ્મભટ્ટ ભોળાભાઈ પટેલ નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) “જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે....." કાવ્ય કયા કવિનું છે ? મીરાં ભાલણ નરસિંહ દયારામ મીરાં ભાલણ નરસિંહ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) હરિજન સેવક સંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? ઈ.સ. 1926 ઈ.સ. 1932 ઈ.સ. 1930 ઈ.સ. 1938 ઈ.સ. 1926 ઈ.સ. 1932 ઈ.સ. 1930 ઈ.સ. 1938 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP