GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
હાલ ભારતની લોકસભાના સ્પીકર તરીકે કોણ છે ?

સુષ્મા સ્વરાજ
મીરા નાયર
હામિદ અન્સારી
સુમિત્રા મહાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
સામુદાયિક ભાગીદારી મેળવવાની પ્રત્યક્ષ પદ્ધતિઓમાં નીચેનામાંથી કઈ નથી ?

મીટીંગ
મેળો
ગૃહ મુલાકાત
લેખિત માધ્યમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
છંદ ઓળખાવો. “મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો”

પૃથ્વી
શિખરિણી
ઝૂલણાં
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
તીવ્ર કુપોષણથી પીડાતા બાળકોનું જાતે જ વજન કરી આવા બાળકોને તંદુરસ્ત બનાવવા માટે આંગણવાડી કાર્યકરને કોણ જરૂરી માર્ગદર્શન આપે છે ?

પ્રોગ્રામ ઓફિસર
નિયામક
સી.ડી. પી. ઓ.
મુખ્ય સેવિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP