GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સંકલિત બાળ વિકાસ યોજનાની શરૂઆત ક્યારે થઈ ? તા. 9-9-1975 તા. 10-2-1973 તા. 7-3-1975 તા. 2-10-1975 તા. 9-9-1975 તા. 10-2-1973 તા. 7-3-1975 તા. 2-10-1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કયાં આવેલું છે ? શંખેશ્વર સુરત ડભોઈ કોબા શંખેશ્વર સુરત ડભોઈ કોબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) વાક્યો, વાક્યખંડો અને પદોને જોડવાનું કામ કરનાર પદો કઈ સંજ્ઞાથી ઓળખાય છે ? પ્રત્યય અનુગ ક્રિયાપદ સંયોજકો પ્રત્યય અનુગ ક્રિયાપદ સંયોજકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) છંદ ઓળખાવો. “મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો” પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા ઝૂલણાં પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા ઝૂલણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સૂર્ય મંડળનો સૌથી મોટો ગ્રહ કયો ? ગુરૂ પૃથ્વી યુરેનસ શનિ ગુરૂ પૃથ્વી યુરેનસ શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) એશિયા ખંડમાં ભારતનું સ્થાન ક્યાં આવેલું છે ? પશ્ચિમ ભાગમાં મધ્ય ભાગમાં દક્ષિણ ભાગમાં ઉત્તર ભાગમાં પશ્ચિમ ભાગમાં મધ્ય ભાગમાં દક્ષિણ ભાગમાં ઉત્તર ભાગમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP