GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
એશિયા ખંડમાં ભારતનું સ્થાન ક્યાં આવેલું છે ?

ઉત્તર ભાગમાં
પશ્ચિમ ભાગમાં
મધ્ય ભાગમાં
દક્ષિણ ભાગમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
વાક્યો, વાક્યખંડો અને પદોને જોડવાનું કામ કરનાર પદો કઈ સંજ્ઞાથી ઓળખાય છે ?

ક્રિયાપદ
પ્રત્યય
સંયોજકો
અનુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP