GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
મહિલા મંડળો સ્થાપવાની કામગીરી કોણ કરે છે ?

મુખ્ય સેવિકા
સ્ત્રી આરોગ્ય કાર્યકર
સી.ડી.પી.ઓ.
મદદનીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
અલંકાર ઓળખાવો.- “અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે.”

શબ્દાનુપ્રાસ
યમક
શ્લેષ
વર્ણાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
એશિયા ખંડમાં ભારતનું સ્થાન ક્યાં આવેલું છે ?

ઉત્તર ભાગમાં
પશ્ચિમ ભાગમાં
દક્ષિણ ભાગમાં
મધ્ય ભાગમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP