GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ગામની દાયણોને તાલીમની વ્યવસ્થા કોણ કરે છે ? નર્સ મિડવાઈફ મુખ્ય સેવિકા તબીબી અઘિકારી સ્ત્રી આરોગ્ય કાર્યકર નર્સ મિડવાઈફ મુખ્ય સેવિકા તબીબી અઘિકારી સ્ત્રી આરોગ્ય કાર્યકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) વૃદ્ધિએ કેટલા વર્ષ સુધી સીમિત પ્રક્રિયા છે ? 15 19 21 18 15 19 21 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) આઈ.સી.ડી.એસ. સેવાઓમાં પૂરકપોષણનો લાભ વર્ષના કેટલા દિવસ અપાય છે ? 100 300 150 200 100 300 150 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) “જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે....." કાવ્ય કયા કવિનું છે ? મીરાં ભાલણ દયારામ નરસિંહ મીરાં ભાલણ દયારામ નરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સિંધુ સંસ્કૃતિ કઇ નદીના કિનારે વિસ્તરેલી હતી ? ઝેલમ રાવી ચિનાબ સિંધુ ઝેલમ રાવી ચિનાબ સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સાતમી પંચવર્ષીય યોજનામાં કોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતુ ? ખેતી ગરીબી રોજગારી ઉદ્યોગો ખેતી ગરીબી રોજગારી ઉદ્યોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP