સામાન્ય જ્ઞાન (GK)
કલેકટરશ્રીએ આપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમૂના નં.6 માં પાડવી ___

ફરજીયાત છે.
જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે.
જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે.
મરજિયાત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનામાં સમાધાન થઈ શકે છે. આ વિધાન...

સંપૂર્ણ સત્ય છે.
અસત્ય છે.
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
અર્ધસત્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણની રાજ્ય યાદીમાં કુલ કેટલા વિષયો સમાવ્યાં છે ?

97 વિષયો
57 વિષયો
66 વિષયો
47 વિષયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બાંધકામ માટે નવા જી.ડી.સી.આર (GDCR) અંતર્ગત એક સમાન નિયમો લાગુ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ GDCR શું છે ?

General Development Control Regulations
General Development Control Reforms
General Development Control Rules
General Development Controlling Regulations

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP