Gujarat Police Constable Practice MCQ Part - 2
નિશા અને મીના એક જ સ્થળેથી ચાલવાનું શરૂ કરે છે. નિશા તેના ઘરેથી સ્કૂલે જવા માટે સાયકલ પર પૂર્વ દિશામાં 3 કિમી જાય છે ત્યાંથી ડાબી બાજુ 2 કિમી જાય છે અને ત્યાર પછી જમણી બાજુ 3 કિમી સાયકલ ચલાવે છે. ત્યાર પછી ડાબી બાજુ વળીને 4 કિમી સાયકલ ચલાવીને સ્કૂલે પહોંચે છે. નિશાની મોટી બહેન મીના સ્કૂટર ઉપર બેસીને ઉત્તર દિશામાં 2 કિમી અને ત્યાંથી ડાબી બાજુ 3 કિમી અને ત્યાંથી જમણી બાજુ 4 કિમી સ્કૂટર ચલાવીને કોલેજ પહોંચે છે. હવે નિશાની સ્કૂલ અને મીનાની કોલેજ વચ્ચે કેટલું અંતર હશે ?

9 કિમી
8 કિમી
12 કિમી
10 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગાંધીજી વિદેશથી પરત ફર્યા એ સમયે ભારતના તત્કાલીન વડાપ્રધાન કોણ હતા ?

જવાહરલાલ નહેરુ
મોરારજી દેસાઈ
લાલ બહાદુર શાસ્ત્રી
અટલ બિહારી વાજપેયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
વડનગરમાં નીચેનામાંથી કયો મહોત્સવ યોજાય છે ?

ઉતરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ
તાના-રીરી સંગીત મહોત્સવ
વસંતોત્સવ
ડાંગ દરબાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મનોવિજ્ઞાન પર ‘સ્વપ્ન અર્થઘટન’ પુસ્તકની રચના કોણે કરી હતી ?

મેકસ વર્ધીમરે
વિલિયમ જેમ્સ
સિગ્મન ફ્રોઈડ
જહોન કયૂઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP