GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. નાઈટ્રસ ઓક્સાઈડ ઓરડાના તાપમાને રંગવિહીન, ગંધહીન હોય છે.
2. નાઈટ્રસ ઓક્સાઈડ ઓરડાના તાપમાને અતિ જ્વલનશીલ હોય છે.
3. નાઈટ્રસ ઓક્સાઈડ મુખ્ય ગ્રીન હાઉસ વાયુ અને હવા પ્રદૂષક છે.

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. પન્ના – કેન નદીનો કેચમેન્ટ વિસ્તાર
2. શેષાચલમ પહાડીઓ – પૂર્વ ઘાટ
3. સિમલિપાલ – દક્કન દ્વીપકલ્પ
4. નોકરેક – પશ્ચિમ ઘાટ

ફક્ત 1 અને 4
ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ :) નીચેની વિગતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એક કુટુંબના તમામ 6 સભ્યો : P, Q, R, S, T અને U સાથે પ્રવાસ કરી રહ્યા છે. Q એ R નો પુત્ર છે. R અને P દંપતી છે. R એ T નો ભાઈ છે. P એ S ની માતા છે. T અને U કાકા-ભત્રીજો છે. કુટુંબમાં 4 પુરુષ સભ્યો છે.
S એ T સાથે કયો સંબંધ ધરાવે છે ?

બહેન
ભત્રીજી
આપેલ પૈકી કોઈ નહીં
ભત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP