Talati Practice MCQ Part - 6
એક ડબ્બામાં 3 લાલ, 4 સફેદ અને 3 કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણે દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો.

3/10
3/40
3/20
1/30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધીને લખો.
દીઠા દેવને પહોંચી જાત્રા

જ્યાં ત્યાં કામ પતાવ્યું
નજરમાં સ્વાર્થ હોવો.
બધે જ ઈશ્વર દેખાવા
ભાગ્ય બળવાન હોય તો બધું મળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુ. 213
અનુ. 210
અનુ. 123
અનુ. 168

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયોટો પ્રોટોકોલ એ વૈશ્વિક તાપમાન વધારો અને જલવાયુ પરિવર્તન માટે જવાબદાર એવા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવા અંગેની સંધિ છે. આ સંધિનો અમલ કયારે કરવામાં આવ્યો ?

11 ડિસેમ્બર, 1997
2 ડિસેમ્બર, 2002
16 ફેબ્રુઆરી, 2005
11 જુલાઈ, 2003

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP