Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District (3 + √7) × (4 - 2√7) નું મૂલ્ય શોધો. (1 + 2√7) (2 + 2√7) - (2 + 2√7) (2 + 2√7) (1 + 2√7) (2 + 2√7) - (2 + 2√7) (2 + 2√7) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 5 વર્ષ પહેલા મહેશની ઉમર સુરેશની ઉમર કરતાં 1/3 હતી જો અત્યારે મહેશની ઉંમર 17 વર્ષ હોય તો, સુરેશની અત્યારની ઉંમર શોધો. 45 વર્ષ 49 વર્ષ 41 વર્ષ 51 વર્ષ 45 વર્ષ 49 વર્ષ 41 વર્ષ 51 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "બારણે હાથી ઝૂલવા’’ રૂઢિપ્રયોગનો અર્થ આપો ? ખૂબ ગરીબ હોવુ ખૂબ શ્રીમંત હોવુ હાથી પાળવો ગજા ઉપરાંતનો ખર્ચ કરવો ખૂબ ગરીબ હોવુ ખૂબ શ્રીમંત હોવુ હાથી પાળવો ગજા ઉપરાંતનો ખર્ચ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District વિરોધાર્થી શબ્દ લખો – મ્લાન નિરપેક્ષ પ્રફુલ્લ નિરર્થક ભયભીત નિરપેક્ષ પ્રફુલ્લ નિરર્થક ભયભીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District “વૈશમપાયન” કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? હરીન્દ્ર દવે ત્રિભુવન ત્રિવેદી શિવાનંદ અધ્વર્યુ કરશનદાસ માણેક હરીન્દ્ર દવે ત્રિભુવન ત્રિવેદી શિવાનંદ અધ્વર્યુ કરશનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ? પ્રેમાનંદ પૂજ્ય શ્રી મોટા નર્મદ ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ પૂજ્ય શ્રી મોટા નર્મદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP