Talati Practice MCQ Part - 3
ટેંકનો ૩/4 ભાગ પાણીથી ભરેલો છે તેમાં 5 લિટર ઉમેરતા, ટેંક 4/5 ભરાઈ જાય છે. ટેંકની ક્ષમતા કેટલી છે ?

75 લિટર
120 લિટર
100 લિટર
80 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મુફલિસ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?

શ્રીમંત
ભિખારી
કંજૂસ
લોભી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ?

ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ
ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ
દિવસ, ધીરજ, ભાગ, ઘોડો, દિવાળી
ધીરજ, દીવાળી, ભાગ, દિવસ, ઘોડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના ક્યા શહેરમાં આવેલું છે ?

નવી મુંબઈ
કોલકત્તા
જોરહટ
બેંગ્લોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
બે વાક્યને જોડવા માટે શું પ્રયોજાય છે ?

સંયોજક
વિભક્તિ
અનુગ
નામયોગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP