ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મહીથી ઢાઢરના મુખપ્રદેશની વચ્ચે કિનારે આશરે 30 મીટર ઊંચી અને કાંપથી રચાયેલી કરાડો કયા નામે ઓળખાય છે ? કોપાલીની ટેકરીઓ ચાડવા ડુંગરધાર સુવાલીની ટેકરીઓ ચરોતરની ટેકરીઓ કોપાલીની ટેકરીઓ ચાડવા ડુંગરધાર સુવાલીની ટેકરીઓ ચરોતરની ટેકરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું કયું ગામ "ભગતનું ગામ" તરીકે પ્રખ્યાત છે ? ઊંઝા અબડાસા સાયલા ડીસા ઊંઝા અબડાસા સાયલા ડીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઇફક્કોના ખાતરના કારખાના ગુજરાતમાં કયા સ્થળે આવેલા છે ? જૂનાગઢ, ભાવનગર કલોલ, કંડલા મુન્દ્રા, વલસાડ વડોદરા, જામનગર જૂનાગઢ, ભાવનગર કલોલ, કંડલા મુન્દ્રા, વલસાડ વડોદરા, જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રતનજ્યોતના બીમાંથી તેલ મેળવવાની મિલ સૌપ્રથમ કઈ ઔદ્યોગિક વસાહતમાં શરૂ કરવામાં આવી છે ? અંકલેશ્વર વેરાવળ જામનગર આજી અંકલેશ્વર વેરાવળ જામનગર આજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પીળી પત્તી નીચેનામાંથી કયા પાકની જાત છે ? કોબીજ બટાકા મરચી ડુંગળી કોબીજ બટાકા મરચી ડુંગળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ચેનના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે ? વલસાડ જુનાગઢ કચ્છ સુરેન્દ્રનગર વલસાડ જુનાગઢ કચ્છ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP