ચેઈન રૂલ (Chain Rule) 30 માણસોને એક મકાન ધોળતાં 20 દિવસ લાગે છે. જો 10 માણસો ઓછા હોય તો, તે મકાન ધોળતા કેટલાં દિવસ લાગે ? 26 25 30 35 26 25 30 35 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 30 માણસો D1 = 20 દિવસ M2 = 20 માણસો D2 = (?) M1D1 = M2D2 30 × 20 = 20 × D2 D2 = (30 × 20)/ 20 = 30 દિવસો
ચેઈન રૂલ (Chain Rule) એક કામ 30 મજૂર 20 દિવસમાં પુરું કરે તો તે કામ 25 મજૂર કેટલા દિવસમાં પુરું કરે ? 24 40 30 25 24 40 30 25 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 30 મજુર D1 = 20 દિવસ M2 = 25 મજુર D2 = (?) M1D1 = M2D2 30 × 20 = 25 × D2 D2 = (30 × 20) / 25= 24 દિવસ
ચેઈન રૂલ (Chain Rule) જો સાત કરોળિયા સાત જાળાં 7 દિવસમાં બનાવે તો 1 કરોળિયાને 1 જાળું બનાવતાં કેટલા દિવસ લાગે ? 49 7/2 7 1 49 7/2 7 1 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 7 કરોળિયા D1 = 7 દિવસ M2 = 1 કરોળિયો W1 = 7 જાળા W2 = 1 જાળુ D2 = (?) M1D1W2 = M2D2W1 7 × 7 × 1 = 1 × D2 × 7 D2 = (7 × 7× 1)/7 = 7 દિવસ
ચેઈન રૂલ (Chain Rule) એક કોઠારમાં 6 માણસોને 12 દિવસ ચાલે તેટલું અનાજ છે તો તે અનાજ 8 માણસોને કેટલા દિવસ ચાલે ? 9 7 8 10 9 7 8 10 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 6 માણસો D1 = 12 દિવસ M2 = 8 માણસો D2 = (?) M1D1 = M2D2 6 × 12 = 8 × D2 D2 = (6 × 12)/ 8 = 9 દિવસો
ચેઈન રૂલ (Chain Rule) જે કામ 12 માણસો 9 દિવસમાં પુરું કરે છે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસોમાં પુરું કરે ? 4 6 5 7 4 6 5 7 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 12 માણસો D1 = 9 દિવસ M2 = 18 માણસો D2 = (?) M1D1 = M2D2 12 × 9 = 18 × D2 D2 = (12 × 9) / 18 = 6 દિવસ
ચેઈન રૂલ (Chain Rule) પાંચ માણસો સાત કલાક પ્રતિદિવસ કામ કરીને એક કેસલિસ્ટ આઠ દિવસમાં બનાવી શકે છે. જો આ કામ ચાર દિવસમાં પુરું કરવા વધુ બે વ્યક્તિ મદદ કરે તો તે લોકો પ્રતિદિવસ કેટલા કલાક કામ કરવું પડે ? 10 કલાક 9 કલાક 12 કલાક 8 કલાક 10 કલાક 9 કલાક 12 કલાક 8 કલાક ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1 = 5 માણસો H1 = 7 કલાક D2 = 4 દિવસ D1 = 8 દિવસ M2 = 7 માણસો (5 + 2) H2 = (?) M1D1H1 = M2D2H2 5 × 8 × 7 = 7 × 4 × H2 H2 = (5 × 8 × 7) / 7×4 = 10 કલાક