ચેઈન રૂલ (Chain Rule) એક કામ 30 મજૂર 20 દિવસમાં પુરું કરે તો તે કામ 25 મજૂર કેટલા દિવસમાં પુરું કરે ? 40 30 24 25 40 30 24 25 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 30 મજુર D1 = 20 દિવસ M2 = 25 મજુર D2 = (?) M1D1 = M2D2 30 × 20 = 25 × D2 D2 = (30 × 20) / 25= 24 દિવસ
ચેઈન રૂલ (Chain Rule) 150 વ્યક્તિઓને 12 દિવસ ચાલે એટલો ખોરાક 200 વ્યક્તિઓને કેટલા દિવસ ચાલશે ? 8 11 10 9 8 11 10 9 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 150 માણસો D1 = 12 દિવસ M2 = 200 માણસો D2 = (?) M1D1 = M2D2 150 × 12 = 200 × D2 D2 = (150 × 12)/ 200 = 9 દિવસ
ચેઈન રૂલ (Chain Rule) 18 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદાર જોઈએ ? 22 13 11 14 22 13 11 14 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 18 કામદાર D1 = 10 દિવસ W1 = 900 પુસ્તકો W2 = 660 પુસ્તકો D2 = 12 દિવસો M2 = (?) M1D1W2 = M2D2W1 18 × 10 × 660 = M2 × 12 × 900 M2 = (18 × 10× 660)/ (12×900)= 11 કામદાર
ચેઈન રૂલ (Chain Rule) એક કામ 40 કારીગર 1000 દિવસમાં પૂર્ણ કરે તો તે કામ 125 કારીગર કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે ? 320 240 480 600 320 240 480 600 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 40 કારીગર D1 = 1000 દિવસ M2 = 125 મજુર D2 = (?) M1D1 = M2D2 40 × 1000 = 125 × D2 D2 = (40 × 1000) / 125 = 320 દિવસ
ચેઈન રૂલ (Chain Rule) જે કામ 12 માણસો 9 દિવસમાં પુરું કરે છે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસોમાં પુરું કરે ? 6 5 7 4 6 5 7 4 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 12 માણસો D1 = 9 દિવસ M2 = 18 માણસો D2 = (?) M1D1 = M2D2 12 × 9 = 18 × D2 D2 = (12 × 9) / 18 = 6 દિવસ
ચેઈન રૂલ (Chain Rule) ત્રણ પંપને રોજના 8 કલાક ચલાવવામાં આવે તો એક ટાંકી ખાલી કરતાં બે દિવસ લાગે છે. તો ચાર પંપને એક દિવસમાં ટાંકી ખાલી કરવા કેટલા કલાક ચલાવવા જોઈએ ? 12 10 11 9 12 10 11 9 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 3 પંપ D1 = 2 દિવસ M2 = 4 પંપ D2 = 1 દિવસ H1 = 8 કલાક H2 = (?) M1D1H1 = M2D2H2 3 × 2 × 8 = 4 × 1 × H2 H2 = (3 × 2 × 8)/ 4 = 12 કલાક