કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત કેન્દ્ર સરકારે ભારતમાં કૃષિ ક્ષેત્રે ખાતર સબસિડી માટે કેટલા રૂપિયાની જોગવાઈની જાહેરાત કરી છે ?

45,000 કરોડ
85,000 કરોડ
35,000 કરોડ
65,000 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'RE-Invest' મીટ & એક્સ્પોનું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું ?

નવા અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય
પર્યાવરણ મંત્રાલય
નાણા મંત્રાલય
શહેરી વિકાસ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP