Talati Practice MCQ Part - 6
જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ?

27 (1/8)%
18 (1/13)%
23 (1/13)%
30%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વિશ્વના સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટરનું નામ જણાવો.

ફુગાકુ
ફંટિયર
પરમ અનંત
તિયાનહે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો.
1) પારકી આશ સદા નિરાશ
2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું
3) માગ્યા કરતાં મરવું ભલું
4) વિશ્વાસે વહાણ ચાલે
P) માગ્યા વિના માય ન પીરસે
Q) સગા બાપનોય વિશ્વાસ ન કરાય
R) વાડ વગર વેલો ન ચઢે
S) નસીબ ચાર ડગલાં આગળ

1-S, 2-Q, 3-P, 4-R
1-Q, 2-R, 3-S, 4-P
1-R 2-S, 3-P. 4-Q
1-S, 2-R, 3-P, 4-Q

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા વર્ષે બાબાસાહેબ આંબેડકરને મરણોપરાંત ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

1992
1987
1990
1965

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘હરિ બોલ’નો મંત્ર કોણે આપ્યો હતો ?

મીરાંબાઈ
નરસિંહ મહેતા
ચૈતન્ય મહાપ્રભુ
વલ્લભાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP