સમય અને કામ (Time and Work)
રોહિત એક કામ 30 દિવસમાં પૂરું કરે છે. જ્યારે તે જ કામ મોહીત 45 દિવસમાં કરે છે. બંને ભેગા મળી કામ કરે છે. કામ માટે 15,000 મળે છે. કરેલ કામ પ્રમાણે રોહીતને મળતી રકમ = ___ રૂ. ?
ત્રીજા ભાગનું કામ 20 મિનિટમાં થાય તો પુરું કામ 20 × 3 = 60 મિનિટમાં થાય તો પ્રતિ મિનિટ કામનો દર 1/60 થાય.
સમય અને કામ (Time and Work)
રમેશભાઈ 12 દિવસમાં એક ખાડો ખોદે છે. રાજેશભાઈ તે જ માપનો ખાડો 8 દિવસાં ખોદે છે. તો બંનેને ભેળા મળી 5 ખાડા ખોદતા કેટલા દિવસ લાગે ?
સમય અને કામ (Time and Work)
નળ A એક ટાંકી 20 મીનીટમાં ભરે છે. નળ B 30 મીનીટમાં ભરે છે. નળ-A ચાલુ કર્યા બાદ 10 મીનીટ પછી નળ B ખોલવામાં આવે છે. ટાંકી ભરતા કુલ ___ મીનીટ લાગે.