Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જમીન સાથે 30° માપનો ખૂણો બનાવતા બોગદામાં (ગુફામાં) 100 મીટર સુધી જઈએ, તો જમીનથી કેટલી ઉંડાઈએ પહોંચાય ? 20 મીટર 50 મીટર 100 મીટર 10 મીટર 20 મીટર 50 મીટર 100 મીટર 10 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વૃંદાવન કયો સમાસ છે ? બહુવ્રીહિ કર્મધારય અવ્યવીભાવ ઉપપદ બહુવ્રીહિ કર્મધારય અવ્યવીભાવ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'મનીશા' શબ્દની સાચી જોડણી કઈ ? મનિષા મનિશા મનીષા મનીસા મનિષા મનિશા મનીષા મનીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District Valley શબ્દનો ગુજરાતી શબ્દ શોધો. ખીણ સાગર ખાડો નદી ખીણ સાગર ખાડો નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નિર્ + અવધિ = ___ નિરાવધિ નિષાવધિ નિરઅવધિ નિરવધિ નિરાવધિ નિષાવધિ નિરઅવધિ નિરવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેઈજ ને શું કહે છે ? વેબ સાઈટ હોમ પેજ પોર્ટલ ફ્રન્ટ પેજ વેબ સાઈટ હોમ પેજ પોર્ટલ ફ્રન્ટ પેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP