વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રક્ષા ક્ષેત્રે રૂ.300 કરોડના રોકાણ પર 30% ઓફસેટ સીમા હતી. રક્ષા ખરીદનીતિ 2016 હેઠળ આ ઓફસેટ સીમામાં ફેરફાર કરીને રૂ ___ કરોડના રોકાણ અથવા પ્રોજેક્ટ પર લાગુ કરવામાં આવી છે.

2500
1200
1500
2000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
“રાજેન્દ્ર" રડાર વિશે ખરાં વિધાનો ચકાસો.

તેનો વિકાસ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
આ રડાર આકાશ મિસાઈલમાં જોડવામાં આવ્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભાસ્કરાચાર્ય દ્વારા રચિત ___ નું જેમ્સ ટેલર દ્વારા અંગ્રેજીમાં ભાષાંતરણ થયું હતું.

ગોલાધ્યાય
બીજ ગણિત
ગ્રહ ગણિત
લીલાવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રોજેક્ટ-પી-751(Project-P-751 ) શાને સંબંધિત છે ?

આધુનિક છ સબમરીનના ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ
અગ્નિ-6 મિસાઇલના વિકાસ માટેનો પ્રોજેક્ટ
સ્વદેશી મિસાઈલ કાર્યક્રમ
સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર બનાવવા માટેનો પ્રોજેક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP