Gujarat Police Constable Practice MCQ Part - 3 કલમ 300 શું છે ? લુંટની વ્યાખ્યા ખુનની વ્યાખ્યા હુલ્લડની વ્યાખ્યા ધાડની વ્યાખ્યા લુંટની વ્યાખ્યા ખુનની વ્યાખ્યા હુલ્લડની વ્યાખ્યા ધાડની વ્યાખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કયા મેળામાં વિજયી બનેલા યુવાનો સાથે યુવતીઓને પરણાવવામાં આવતી હોવાથી મેળાનાં લગ્નનું પણ એક મહત્ત્વ છે ? ચિત્ર-વિચિત્રનો મેળો ચૂલ મેળો પાલોદરનો મેળો ગોળ ગધેડાનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો ચૂલ મેળો પાલોદરનો મેળો ગોળ ગધેડાનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મહાત્મા ગાંધી પોરબંદરની કઈ પેઢીનો કેસ લડવા આફ્રિકા ગયા હતા ? શેઠ નગીનદાસ શેઠ દામોદરદાસ શેઠ અબ્દુલ્લાહ શેઠ અમૃતલાલ શેઠ નગીનદાસ શેઠ દામોદરદાસ શેઠ અબ્દુલ્લાહ શેઠ અમૃતલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મસુરી કયા રાજ્યમાં આવેલ છે ? ઉત્તરાખંડ સિક્કિમ કેરળ પશ્ચિમબંગાળ ઉત્તરાખંડ સિક્કિમ કેરળ પશ્ચિમબંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સી.આર.પી.સી. કલમ – 438 હેઠળ આગોતરા જામીન આપવાની સત્તા કોને છે ? હાઈકોર્ટ મેજીસ્ટ્રેટ કોર્ટ હાઈકોર્ટ તથા સેસન્સ કોર્ટ સેશન્સ કોર્ટ હાઈકોર્ટ મેજીસ્ટ્રેટ કોર્ટ હાઈકોર્ટ તથા સેસન્સ કોર્ટ સેશન્સ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 માં કલમ 365 શું સૂચવે છે ? અપહરણ વ્યકિતનું અપહરણ બળાત્કાર માટેની શિક્ષા ચોરી માટેની શિક્ષા અપહરણ વ્યકિતનું અપહરણ બળાત્કાર માટેની શિક્ષા ચોરી માટેની શિક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP