કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ભારત ક્યા દેશ સાથે ઊર્જા, સંરક્ષણ, અર્થવ્યવસ્થા સહિતના ક્ષેત્રોમાં સહયોગ પહેલ માટે સહમત થયું ?

આપેલ બંને
ફ્રાન્સ
UAE
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ લાવણી લોકનૃત્ય ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

કર્ણાટક
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ?

કૌશલ વિકાસ મંત્રાલય
ગૃહ મંત્રાલય
શિક્ષણ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP