કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) પુરુષોની 3000 મીટર સ્ટીપલચેજમાં રાષ્ટ્રીય રેકોર્ડ કોના નામે છે ? મદનસિંઘ અવિનાશ સાબલે ગોપાલ સૈની ગુલઝારાસિંહ માન મદનસિંઘ અવિનાશ સાબલે ગોપાલ સૈની ગુલઝારાસિંહ માન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા નારાયણકોટી મંદિરને ધરોહર ગોદ લે પ્રોજેક્ટમાં સામેલ કરાયું ? ઉત્તરાખંડ મધ્યપ્રદેશ ઓડિશા બિહાર ઉત્તરાખંડ મધ્યપ્રદેશ ઓડિશા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શાંઘાઈ સહયોગ સંગઠનના સંરક્ષણ મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા ક્યા દેશે કરી હતી ? તાજિકિસ્તાન ચીન પાકિસ્તાન કઝાખસ્તાન તાજિકિસ્તાન ચીન પાકિસ્તાન કઝાખસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘વિશ્વ જૈવ-ઇંધણ દિવસ' તરીકે ક્યો દિવસ ઉજવાય છે ? 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ 13 ઓગસ્ટ 11 ઓગસ્ટ 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ 13 ઓગસ્ટ 11 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ‘પ્રગતિ’ (Pro-Active Governance and Timely Implemenation)ની કેટલામી બેઠક યોજાઈ હતી ? 38મી 36મી 39મી 37મી 38મી 36મી 39મી 37મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ગુજરાતી ગદ્યના પ્રણેતા શ્રી નર્મદશંકર લાલશંકર દવેનો જન્મ કયાં થયો હતો ? બોટાદ ચીખલી નવસારી સુરત બોટાદ ચીખલી નવસારી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP