સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3000 નો ઘન ક૨વાથી મળતી સંખ્યાના છેલ્લા કેટલા અંકો શૂન્ય હશે ? 3 એકપણ સાચું નથી 9 6 3 એકપણ સાચું નથી 9 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (25)³ - (75)³ + (50)³ ની કિંમત ___ મળે ? 0(zero) 1,85,275 -275000 -281250 0(zero) 1,85,275 -275000 -281250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો x² + 6x + 7 = 0 ને પૂર્ણવર્ગ બનાવવા તેમાં શું ઉમેરવું પડે ? 4 3 2 1 4 3 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકની સંખ્યાનો એકમનો અંક P અને દશકનો અંક r હોય તો તે સંખ્યા કઈ છે ? 10x + y 10y + x 10p + r 10r + p 10x + y 10y + x 10p + r 10r + p ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 24 ના અવયવોની સરાસરી શોધો. 8 12 9 7.5 8 12 9 7.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક x અને દશાંકનો અંક 2x હોય, તો સંખ્યા ___ છે. (0 < x < 5, x ∈ N ) 22x 21x 3x 12x 22x 21x 3x 12x ANSWER DOWNLOAD GUJARATI MCQ APP