GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
આંગળાવાડીનું મકાન પુરૂં પાડવાનું કામ નીચેનામાંથી ક્યા સમુદાયના સભ્ય કરે છે ?

મહિલા મંડળ પ્રમુખ
ગ્રામ પંચાયત
પ્રાથમિક શાળા શિક્ષકો
ગ્રામ્ય મહિલાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
ગુજરાતી ભાષાના કૃતિનિષ્ઠ વિવેચનનો પાયો નાખનાર વિવેચક કોણ છે ?

દલપતરામ
નવલરામ
નંદશંકર
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP