Gujarat Police Constable Practice MCQ
સીમાવર્તી તંત્રને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ?

હાઇપોથેલેમસ
કરોડરજ્જુ
પીચ્યુટરીગ્રંથિ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પ્રસ્તુતતા એટલે શું ?

પુરાવામાં ગ્રાહ્યતા
પુરાવામાં સફળ
પુરાવામાં નિપુણ
પુરાવામાં અગ્રાહયતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એક રકમને 90 પુરુષો અને કેટલિક મહિલાઓ વચ્ચે 18:21ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો દરેક પુરુષને 8 રૂપિયા અને મહિલાને 7 રૂ. મળે, તો મહિલાની સંખ્યા કેટલી હશે ?

100
70
120
90

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP