Gujarat Police Constable Practice MCQ પ્રથમ આધુનિક કમ્પ્યુટર્ની રચના કોણે કરી ? બિલગેટસ વિલીયમ હાર્વે ચાર્લસ બેબેઝ જોનવોન ન્યુમેન બિલગેટસ વિલીયમ હાર્વે ચાર્લસ બેબેઝ જોનવોન ન્યુમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતની સૌથી લાંબી નદી ___ છે. નર્મદા સાબરમતી તાપી મહિસાગર નર્મદા સાબરમતી તાપી મહિસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા - 1860 ની કલમ- 11 મુજબ વ્યકિતની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ? કોઇ એસોસિયેશન વ્યકિતઓનું મંડળ આપેલ તમામ કોઇ કંપની કોઇ એસોસિયેશન વ્યકિતઓનું મંડળ આપેલ તમામ કોઇ કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા મુજબ વ્યથા એ કેવા પ્રકારનો ગુનો છે ? જામીનપાત્ર એક પણ નહીં આપેલ બંને બિનજામીનપાત્ર જામીનપાત્ર એક પણ નહીં આપેલ બંને બિનજામીનપાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતી ભાષાના હાસ્ય સમ્રાટ વિનોદ ભટ્ટનું અવસાન થયું. તેના વિશે નીચેનું કયું વિધાન અસત્ય છે ? વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો. વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં. તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી. તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા. વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો. વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં. તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી. તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ફુટબોલની રમતમા કુલ કેટલા ખેલાડી હોય છે ? 15 7 11 10 15 7 11 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP