Gujarat Police Constable Practice MCQ
અમૃતવર્ષિણી વાવ અમદાવાદ ક્યા વિસ્તારમાં આવેલી છે ?

ગીતા મંદિર
પાંચ કૂવા દરવાજા
લાલ દરવાજા
બાપુનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર નીચેનામાંથી કયું છે ?

ઓખા
પોરબંદર
અમરેલી
વેરાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળ સંબંધિત ગુનાનો IPC - 1860ના કયા પ્રકરણમાં ઉલ્લેખ છે?

પ્રકરણ - 8
પ્રકરણ - 7
પ્રકરણ - 6
પ્રકરણ - 9

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP