Gujarat Police Constable Practice MCQ
અમદાવાદની કઈ સંસ્થાએ પૃથ્વીથી 600 કિ.મી. પ્રકાશવર્ષ દૂર K2-2366 નામનો ગ્રહ શોધ્યો ?

સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)
આપેલ પૈકી એક પણ નહીં
સાયન્સ સિટી સેન્ટર
ફીઝીકલ રિસર્ચલેબોરેટરી (PRL)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એક રકમને 90 પુરુષો અને કેટલિક મહિલાઓ વચ્ચે 18:21ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો દરેક પુરુષને 8 રૂપિયા અને મહિલાને 7 રૂ. મળે, તો મહિલાની સંખ્યા કેટલી હશે ?

120
100
90
70

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જોડકાં જોડો.
(1) ભોજા ભગત
(2) ધીરો
(3) વલ્લભ ભટ્ટ
(4) દયારામ
(A) કાફી
(B) ચાબખા
(C) ગરબી
(D) ગરબા

1-D, 2-C, 3-B, 4-A
1-A, 2-B, 3-C, 4-D
1-D, 2-B, 3-A, 4-C
1-B, 2-A, 3-D, 4-C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 498(ક) મુજબ ત્રાસ એટલે -

પરિણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ
પરીણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ
ફકત માનસિક ત્રાસ
ફકત શારીરીક ત્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP