Gujarat Police Constable Practice MCQ Part - 2
સામાન્ય તાપમાને (30°C થી વધુ) નીચેનામાંથી કઈ ધાતુપ્રવાહી સ્વરૂપે મળે છે?

સોડિયમ
ગેલિયમ
યુરેનિયમ
ટિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મધ્યયુગ સુધી જ્ઞાતિ વ્યવસ્થામાં કયા લગ્નનો નિષેધ જોવા મળે છે ?

અનુલોમ
પ્રતિલોમ
જ્ઞાતિય
આંતર જ્ઞાતિય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
આઇ.પી.સી. અનુસાર ખોટા પુરાવા ઉભા કરવા એ કેવો ગુનો છે ?

સમાધાનલક્ષી
કોગ્નઝેબલ
બિનજામીનપાત્ર
નોન કોગ્નેઝેબલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP