Gujarat Police Constable Practice MCQ
ભાદર, ઓઝત અને મધવંતી નદીઓ કઇ જગ્યાએ સમુદ્રને મળે છે ?

અહમદપુર માંડવી
નવીબંદર
માધવપુર
ચોરવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ?

ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે.
ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી.
સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી.
સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP