Gujarat Police Constable Practice MCQ
ક્રિમિનલ પ્રોસીઝર કોડ પ્રમાણે પોલીસ ધરપકડ કરેલ આરોપીના વધારેમાં વધારે કેટલા દિવસના રીમાંડ માંગી શકે છે ?

15 દિવસ
30 દિવસ
14 દિવસ
45 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જાહેર નોકરના (રાજયસેવક) કાયદેસર અધિકારનો તિરસ્કારની જોગવાઇ IPC - 1860 ની કઇ કલમ હેઠળ દર્શાવવામાં આવી છે ?

172 થી 190
182 થી 101
101 થી 120
162 થી 180

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પાણીયા વન્યજીવન અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?

પોરબંદર
જૂનાગઢ
ભાવનગર
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP